કેન્દ્રીય પ્રધાનમંડળે મંગળવારે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR) સુધારણા પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે. NPR સુધારણા પ્રક્રિયા આસામ સિવાય દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એપ્રિલ ૨૦૨૦થી શરૂ થઇ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચાલશે. પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટે NPR સુધારણા પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે.