પાકિસ્તાન સાથેની લાઈન ઓફ કન્ટ્રોલ એટલે કે એલઓસી પર કોઈ પણ ઘડીએ પરિસ્થિતિ બગડી શકે છે અને આર્મી ચીફ બિપિન રાવતે આ વાતે આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે ભારતીય સેના એવી કોઈ પણ પરિસ્થિતિ સાથે નિપટવા તૈયાર છે.