ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ઔદ્યોગિક ક્ષેત્રે રોકાણો વધી રહ્યા છે. વર્ષ ૨૦૧૯-૨૦માં મંદી હોવા છતાં ગુજરાતમાં રૂ. ૪૨,૯૭૬ કરોડનું સીધું વિદેશી મૂડીરોકાણ- એફડીઆઈ ઔદ્યોગિક ક્ષેત્રે આવ્યું હોવાનો રાજ્યના ઉદ્યોગ વિભાગના અગ્રસચિવે દાવો કર્યો છે.