નાગરિકતા સુધારા કાયદો (CAA)ના વિરોધમાં દિલ્હીના શાહીનબાગ ખાતે છેલ્લા બે મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા દેખાવકારો સામે સુપ્રીમ કોર્ટે સોમવારે રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. કોર્ટે કહ્યું કે, દેખાવોનાં બહાને શાહીનબાગના દેખાવકારો જાહેર રસ્તા રોકી શકે નહીં અને સામાન્ય જનતા માટે મુશ્કેલીઓ કે અસુવિધા સર્જી શકે નહીં.