સુપ્રીમ કોર્ટે એર ઈન્ડિયાને એક મહત્ત્વના આદેશમાં કહ્યું હતું કે, ફક્ત ૧૦ દિવસ જ વચલી સીટમાં પ્રવાસી મુસાફરી કરી શકશે. ૧૦ દિવસ પછી ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં વચ્ચેની સીટ ખાલી રાખવાની રહેશે. કોર્ટે કેન્દ્ર સરકાર અને એર ઈન્ડિયાને ઝાટકી નાંખતા કહ્યું હતું કે તમને ફક્ત એર ઈન્ડિયાની ચિંતા છે, તમને દેશના લોકોનાં આરોગ્યની પણ ચિંતા હોવી જોઈએ, અમને દેશની ચિંતા છે.