NRC – NPR – CAA મુદ્દે દેશમાં ફેલાવવામાં આવી રહેલી ગેરસમજ અંગે કેન્દ્રનાં ગૃહ પ્રધાન અમિત શાહે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, NRC – NPR વચ્ચે કોઈ સંબંધ નથી. દેશભરમાં એનઆરસી મુદ્દે કોઈ વાતચીત થઈ રહી નથી કે કોઈ ચર્ચાની જરૂર પણ નથી. આથી NRC મુદ્દે પીએમ મોદી સાચા છે. તેમણે સાચું કહ્યું હતું કે, NRC મામલે કેબિનેટ કે સંસદમાં કોઈ ચર્ચા થઈ નથી. NPR એ એક પ્રકારનું વસ્તી ગણતરીનું રજિસ્ટર છે.