Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ છેડાઈ ગયું છે. આ યુદ્ધની વ્યાપક અસર ભારત સુધી થાય તેવી શક્યતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ ક્રમમાં ભારતને બક્ષવાના મૂડમાં નથી. ટ્રમ્પ ભારતને ટેરિફ કિંગ ગણાવી ચુક્યા છે. તેમની નજર આંકડાઓ પર છે. ભારતનો અમેરિકા સાથેનો વેપાર 24.3 અબજ ડૉલરની સરપ્લસ પર છે જેની અમેરિકા પર વ્યાપક અસર થઈ રહી છે. જોકે, હવે સવાલ એ સર્જાઈ રહ્યો છે કે શું ટ્રમ્પ ચીનની જેમ ભારત સાથે પણ લડી લેવાના મૂડમાં છે? પરંતુ શું અમેરિકા ભારત સાથે પણ ચીન જેવું વેપાર યુદ્ધ ખેલશે?
રાષ્ટ્રપતિ ટ્રમ્પે તુર્કીને વેરામાંથી મળતી છૂટાછાટ બંધ કરાવી દીધી છે. બ્લૂમબર્ગના લેખમાં ભારત અને અમેરિકા બંને માટે ઉપાય આપવામાં આવ્યો છે. ટ્રમ્પ પ્રસાશનને ભારતની નવી સરકારને થોડો સમય આપે. જ્યારે ભારતે એવા પગલા ભરવા જોઈએ જેથી અમેરિકા અને ચીનના વેપાર યુદ્ધ સમયે ભારત અંગે ટ્રમ્પ પ્રસાશનને મળેલી ખોટી સલાહનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ