લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સતત બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરમાં પીએમ મોદીએ કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં વિકાસ નહીં પરંતુ ભ્રષ્ટાચાર અને પરિવારવાદને પ્રાથમિક્તા આપી છે.