અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક દિવસ પહેલા ભારતને ચેતવણી આપી રહ્યાં હતા, પરંતુ એક દિવસ પછી જ પીએમ મોદીના પેટભરીને વખાણ કરી રહ્યાં છે. તેઓ મોદીને મહાન ગણાવી રહ્યાં છે. આનાથી પહેલા ટ્રમ્પે ભારતને હાઈડ્રોક્સીક્લરોક્વીન દવાની આપૂર્તિ કરવાને લઇને કાર્યવાહી સુધીની ધમકી આપી દીધી હતી. હાઈડ્રોક્સીક્લરોક્વીન દવાને લઇને ટ્રમ્પે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબત પર તેમની મદદ કરી, તેઓ ખુબ જ શાનદાર છે.