ઉતર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દોષી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર (53)ની સજા પર શુક્રવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં દલીલ પુરી થઈ હતી. કોર્ટે તેને આજીવન કેદની સજા અને 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જણાવી દઈએ કે મંગળવારે કોર્ટમાં કુલદીપની સજા પર દલીલ પુરી થઈ હતી. સોમવારે કોર્ટે કુલદીપને સગીર છોકરી સાથે દુષ્કર્મ અને અપહરણ કરવા બદલ દોષી ઠેરવ્યો હતો.