નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો વિરોધ કરતાં કરતાં હિંસા અને ભાંગફોડ તરફ વળી ગયેલા અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના દસ હજાર અજાણ્યા વિદ્યાર્થીઓ સામે ઉત્તર પ્રદેશની યોગી સરકારે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે 15મી ડિસેમ્બરે ઉત્તર પ્રદેશનાં વિવિધ શહેરોમાં વિદ્યાર્થીઓ હિંસા અને તોફાન પર ઊતરી આવ્યા હતા. તેમણે પોલીસ સાથે સીધી અથડામણ વહોરી લીધી હતી અને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું.