લખનઉની રેલી બાદ પ્રિયંકા ગાંધી પૂર્વ આઇપીએસ અધિકારી એસ આર દારાપુરીના પરિવારને મળવા જઇ રહ્યાં હતાં ત્યારે લખનઉ પોલીસે ૧૦૯૦ ચાર રસ્તા પર તેમનો કાફલો અટકાવ્યો હતો.પ્રિયંકાએ પોલીસ પર ગંભીર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, રસ્તામાં અચાનક પોલીસની એક ગાડી આગળ આવી હતી અને અમને રોક્યાં હતાં. પોલીસે મને કહ્યું કે તમને આગળ નહીં જવા દઇએ. તેથી હું ઊતરીને પગે ચાલીને જવા લાગી હતી.