સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે આ ઘાતક વાયરસની સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે. અમેરિકામાં કોરોનાના કારણે 86 હજારથી વધારે લોકોના મોત નિપજ્યા છે જ્યારે,14.57 લાખથી વધુ કેસ નોંધાયા છે. તો 24 કલાકમાં 1754 લોકોના મોત થયા. અમેરિકામાં સતત વધી રહેલા કેસ વચ્ચે ટ્રમ્પની ચિંતામાં વધારો થયો છે. અમેરિકાના 14 રાજ્યોના એટોર્નની જનરલે કોરોના માટે ચીનને જવાબદાર ગણાવ્યા છે.