Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાનગી ચેનલને આપેલા એક ઈન્ટરવ્યૂની કેટલીક બાબતો સોશિયલ મીડિયા ઉપર ફરતી થયા બાદ લોકોએ તેમનું ટ્રોલિંગ શરૂ કર્યું હતું. પીએમ મોદીએ આ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમણે ૧૯૮૮માં ડિજિટલ કેમેરા દ્વારા વિરમગામ ખાતે પ્રચાર માટે આવેલા અડવાણીની તસવીર ખેંચી હતી અને ઈમેલ દ્વારા દિલ્હી મોકલી હતી.
છેલ્લાં બે દિવસથી સોશિયલ મીડિયા ઉપર વડા પ્રધાનના ઈન્ટરવ્યૂ અને અન્ય ટ્વિટના કારણે ટ્રોલિંગ વધી ગયું છે. ડિજિટલ કેમેરા અને ઈમેલના ઉપયોગ અંગે કોંગ્રેસના આઈટી સેલના વડા દિવ્યા સ્પંદનાએ ટ્રોલિંગ શરૂ કર્યું હતું. તેણે ટ્વિટ કર્યું હતું કે, મોદીજી ૧૯૮૮માં ઈમેલ કરતા હતા. તેમનું ઈમેલ આઈડી શું હશે? મારા મતે તો dud@lol.com હશે. ત્યારબાદ અનેક લોકોની કોમેન્ટ આવવાનું શરૂ થઈ ગયું હતું

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ