રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ મંગળવારે જણાવ્યું હતું કે, કે, વિદેશથી નાગરિકોને ગુજરાત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે વિદેશથી આવનારા લોકોએ રાજ્યના આરોગ્ય વિભાગના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે, એમણે નિયમાનુસાર ક્વોરન્ટાઇનના વિકલ્પો સ્વીકારી ક્વોરન્ટાઇનનો સમય પૂર્ણ કરવો પડશે, પોલીસ દ્વારા એમની ઉપર વોચ રખાશે અને જો આવા વિદેશથી આવેલા લોકો ક્વોરન્ટાઇનનો ભંગ કરશે તો તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાશે.