Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટીમ ઈન્ડિયાના રન મશીન અને કેપ્ટન વિરાટ કોહલીએ મેદાન બહાર સોશિયલ મીડિયા પર પણ રેકોર્ડ સર્જી દીધો છે. ઈન્સ્ટાગ્રામ પર કોહલીના ફોલોઅર્સનો આંકડો 5 કરોડ પર પહોંચી ગયો છે. ઈન્સ્ટાગ્રામ પર આટલા ફોલોઅર્સનો આંકડો ધરાવનાર કોહલી પહેલો ભારતીય સેલિબ્રિટી બન્યો છે. કોહલી બાદ ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે 4.90 કરોડ ફોલોઅર્સ પ્રિયંકા ચોપરાના છે અને એ પછી દિપિકા પાદુકોણ 4.40 કરોડ ફોલોઅર્સ સાથે ત્રીજા નંબરે છે. PM મોદીના ઈન્સ્ટાગ્રામ પર 3.40 કરોડ જેટલા ફોલોઅર્સ છે. નોંધનીય છે કે, આખી દુનિયામાં સૌથી વધુ ફોલોઅર્સ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ધરાવે છે. આ સ્ટાર ફૂટબોલરને દુનિયામાં 20 કરોડ લોકો ફોલો કરે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ