Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતીમ તબક્કા માટે રવિવારે મતદાન શરુ થઇ ચૂક્યું છે. જણાવી દઈએ કે 59 બેઠકો માટેનું મતદાન શરુ થઇ ચૂક્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠકનો પણ સમાવેશ થાય છે. 

અંતિમ તબક્કાના મતદાનમાં સાત રાજ્યોમાં 10.1 કરોડ મતદારો માટે મતદાન થશે. દેશના સાત રાજ્યોમાં યોજાનારી ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા કુલ 1,12,986 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ તબક્કામાં સૌથી વધુ પંજાબ અને ઉત્તર પ્રદેશની 13-13 બેઠકો જ્યારે પશ્ચિમ બંગાળની 9 અને બિહારની 8 અને મધ્યપ્રદેશની 8 બેઠકો ઉપરાંત હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને ચંદીગઢ બેઠક મળીને કુલ 59 બેઠકોનો સમાવેશ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ