ભારતીય રેલવેએ 1 જૂનથી દોડનારી 200 ટ્રેન માટે હવે આરએસી ટિકિટને પણ પરવાનગી આપી દેવાઈ છે. રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે જણાવ્યું હતું કે, કેટલાક પ્રવાસીઓ ટ્રેન ઊપડવાના થોડા સમય પહેલાં જ ટિકિટ કેન્સલ કરાવે છે. તેથી હવે રેલવેએ ૧ જૂનથી શરૂ થનારી 200 સ્પેશિયલ ટ્રેન માટે વેઇટિંગ લિસ્ટને પરવાનગી આપી છે. વેઇટિંગ લિસ્ટની વ્યવસ્થાને કારણે હવે કેન્સલ થયેલી ટિકિટોના સ્થાને ખાલી બર્થમાં બાકીના પ્રવાસીઓનો સમાવેશ કરી શકાશે.