લેબનોનમાં પેજર બાદ વોકી-ટોકી અને સોલાર ડિવાઇસમાં બ્લાસ્ટ થયો છે. 9ના મોત થયા છે,તો 300 લોકો ઘાયલ થયા છે. પેજર બ્લાસ્ટમાં માર્યા ગયેલા હિઝબુલ્લા સાંસદના પુત્રના જનાજામાં પણ વિસ્ફોટ થયો છે.

Copyright © 2023 News Views