ઇરાનની રાજધાની તહેરાનના આંતરરાષ્ટ્રીય મથક ખાતેથી ઉડાન ભર્યાના થોડા જ સમયમાં તૂટી પડેલા યુક્રેનના વિમાન મુદ્દે ઘેરાઇ ગયેલા ઇરાને શનિવારે આખરે કબૂલાત કરી લીધી છે કે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના મિસાઇલ હુમલામાં આ કમભાગી વિમાન તૂટી પડયું હતું.