દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનો કાર્યભાર સંભાળનાર જનરલ બિપિન રાવતે બુધવારે એવું જણાવ્યું કે મારો ઉદ્દેશ ત્રણેય સેનાને એકજૂટ કરવાનો છે. મીડિયાને સંબોધિત કરતા રાવતે કહ્યું કે અમે રાજકારણથી દૂર રહીએ છીએ.