Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે દેશમાં 7 રાજ્યોમાં 59 બેઠક પર ચુંટણી માટે મતદાન થઇ રહ્યું છે. જેમાં પશ્ચિમ બંગાળની જે આઠ લોકસભા બેઠક પર 12મેએ મતદાન છે તેમાંથી છ ચૂંટણી હિંસા માટે કુખ્યાત છે. રાજ્યમાં કેટલીક જગ્યાએ થયેલી હિંસા લોહીના ધબ્બા અને ગોળીઓની અવાજના રૂપમાં સામે આવી રહ્યા છે  પરંતુ અનેક જગ્યાએ દબાયેલી રહી છે  આ સ્થળોએ લોકોને ડરાવાયા અને રાજકીય ગુંડાઓએ લોકોને મતદાન બૂથ સુધી જતા રોક્યા. રવિવારે તોમલુક, કાંથી, ઘાટલ, બાંકુડા, બિશ્નુપુર, મિદનાપુર, ઝારગ્રામ અને પુરુલિયામાં મતદાન છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ