ઝારખંડ વિધાનસભા ચૂંટણીના રૂઝાનમાં ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM)- કોંગ્રેસ અને RJD મહાગઠબંનને જનાદેશ મળી રહ્યો હોય તેવી સ્થિતી છે. મહાગઠબંધનના મુખ્યમંત્રી ઉમેદવાર અને JMMના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, ભાજપ કોઈને કોઈ બહાને લોકોને લાઈનમાં લગાવી રાખે છે, પછી ભલે તે નોટબંધી હોય કે NRC-CAA. જનતા સમજી ગઈ છે કે તેમનું ભલું કોણ કરી શકે છે. સોરેને કહ્યું કે, જનતાને લાઈનમાં લગાવવાની આદતે ભાજપને સત્તામાંથી બહાર કરી દીધી છે.