વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સોમવારે COVID-19 સંક્રમિતોની સારવારને લઈને મોટી જાહેરાત કરી છે. WHOએ કોરોના વાયરસ સંક્રમિતોની સારવાર માટે મેલેરિયાની દવા હાઈડ્રૉક્સીક્લોરોક્વીન (HCQ)ના ટ્રાયલ પર રોક લગાવી દીધી છે. જ્યારે ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલયે થોડા સમય પહેલા જ એડવાઈઝરી જાહેર કરીને આ દવાના વધુ ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
WHO તરફથી આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, એક્ઝીક્યુટિવ ગ્રુપે હાઈડ્રોક્સિક્લોરોક્વીન (HCQ)ના ટ્રાયલ પર કામચલાઉ રોક લગાવી દીધી છે. આ સાથે જ ડેટા સેફ્ટી મૉનિટરિંગ બોર્ડ ડેટાની સમીક્ષા કરી રહ્યું છે. આ ડેટાનું અવલોકન કર્યા બાદ આ દવાના લાભ અને આડઅસરને લઈને પરિણામ સામે આવશે.