Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુપીમાં સાતમા અને છેલ્લા તબક્કાનાં મતદાન પહેલાં શનિવારે પીએમ મોદીએ ગાઝીપુર અને રોબટ્સગંજમાં સભાને સંબોધી હતી. મોદીએ આ પ્રસંગે કોંગ્રેસ, સપા અને બસપા પર જોરદાર પ્રહારો કર્યા હતા. અલવર ગેંગરેપ કેસનાં બહાને કોંગ્રેસને આડે હાથ લઈને મોદીએ કાંટાળો પ્રશ્ન પૂછયો હતો કે, રાજસ્થાનનાં અલવરમાં થયેલા ગેંગરેપ મુદ્દે અગાઉ એવોર્ડ વાપસી કરનાર બુદ્ધિજીવીઓ અને લેખકોની ગેંગ ચૂપ કેમ છે? અમારી સરકારે પાંચ વર્ષમાં મહિલાઓનું સન્માન જાળવ્યું છે. રેપ જેવા ઘાતકી ગુના માટે આરોપીને ફાંસીની સજાની જોગવાઈ કરી છે ત્યારે મહિલાઓની સુરક્ષા માટે કોંગ્રેસ કેવા કામ કરી રહી છે તે આખો દેશ જોઈ રહ્યો છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ