સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસને રોકવા માટે લાગુ લોકડાઉન દરમિયાન દારૂના વેચાણ પર સ્પષ્ટતા અને દુકાનો પર સોશિયલ ડિસ્ટસિંગ બનાવવાને લઇ એક અરજી નકારી દીધી છે. જોકે, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને હોમ ડિલીવરી માટે વિચાર કરવા કહ્યું છે.
બેન્ચની અધ્યક્ષતા કરી રહેલા જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું, ‘તેને લઇને અમે કોઇ આદેશ પસાર કરવા નથી જઇ રહ્યા પરંતુ રાજ્ય સરકારોને હોમ ડિલીવરી કરવા અને સોશિયલ ડિસ્ટસિંગ બનાવી રાખવા પર જરૂર વિચાર કરવો જોઇએ. મહત્વપૂર્ણ છે કે સરકારે રાજ્ય સરકારોને ચાર મેથી લાગુ થયેલા લોકડાઉનના ત્રીજા તબક્કામાં દારૂના વેચાણની પરવાનગી આપી દીધી હતી.જોકે, સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે દારૂની દુકાનની બહાર સોશિયલ ડિસ્ટસિંગનું પાલન જરૂર કરવામાં આવે. તે બાદ કેટલીક જગ્યાએ લાંબી લાંબી લાઇનો જોવા મળી હતી.