કોરોના સામે લડવા વર્લ્ડ બેન્ક દ્વારા ભારતને ૧ અબજ ડોલરની લોન સહાય કરવાની જાહેરાત કરાઈ છે. કોરોનાને લગતા સરકારી કાર્યક્રમો માટે અને ખાસ કરીને શહેરી ગરીબો, માઈગ્રન્ટ મજૂરો, આર્થિક રીતે નબળા વર્ગનાં પરિવારોની સામાજિક સુરક્ષા અને સહાય માટે ભારતને મળનારી આ રૂ. ૭,૬૦૦ કરોડની સહાયનો ઉપયોગ કરવાનો રહેશે. વર્લ્ડ બેન્ક આ રીતે કોરોના સામે લડવા ૩ ક્ષેત્રોમાં સહયોગ પૂરો પાડશે.