કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે. દુનિયાના 213 દેશોમાં છેલ્લા 24 કલાકમાં 107706 નવા કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે અને મૃતકોની સંખ્યામાં 5245નો વધારો થયો છે. વર્લ્ડોમીટર મુજબ, દુનિયાભરમાં અત્યાર સુધીમાં 53 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.જેમાંથી 3 લાખ 39 હજાર 418 લોકોના મોત થયા છે. જ્યારે 21 લાખ 56 હજાર 288 લોકો સારવાર લઈ સ્વસ્થ થયા છે. દુનિયાભરના આશરે 75 ટકા કેસ માત્ર 12 દેશમાંથી સામે આવ્યા છે. આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 40 લાખ છે.