Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રેસલર સુનીલ કુમારે મંગળવારે 87 કિલો વર્ગની ફાઇનલમાં કિર્ગીસ્તાનના અજાત સાલિદિનોવને 5-0થી હરાવીને ભારતને એશિયન કુશ્તી ચેમ્પિયનશિપના ગ્રીકો રોમન વર્ગમાં 27 વર્ષમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સેમિફાઇનલમાં પાછળ રહ્યાં બાદ જીત મેળવનાર સુનીલે અહીં કેડી જાધવ ઇન્ડોર સ્ટેડિયમમાં 87 કિલો વર્ગની ફાઇનલમાં પોતાના વિરોધીને આસાનીથી પછાડી દીધો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ