પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આવેલા રામકૃષ્ણ મિશનના મુખ્યમથક બેલુર મઠ ખાતે રવિવારે સવારે આયોજિત સમારોહમાં સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા નાગરિકતા સુધારા કાયદાની જોરદાર તરફેણ કરતાં જણાવ્યું હતું કે, નાગરિકતા સુધારા કાયદા પર યુવાનોના એક વર્ગને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે.