અમદાવાદના ધોળકામાં આવેલા કેડિલા યુનિટમાં કોરોનાના 21 પોઝિટીવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે, અમદાવાદથી અપડાઉન કરતા મોટાભાગના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ધોળકામાં આવેલા કેડિલા યુનિટનો પ્લાન્ટ ત્રાસદમાં આવેલો છે. આજના 21 પોઝિટીવ કેસના પગલે ત્રાસદમાં કેડિલા યુનિટના પેકેજિંગ યુનિટને તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યું છે. સાથે જ જે કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે તેમને હોમ કોવરેન્ટાઇન કરી કોન્ટેક ટ્રેસીંગ કરવામાં આવશે.