જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે મોડી રાત્રે તેને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા હતા. ધરપકડ બાદ મહેબુબાને ગેસ્ટ હાઉસ લઈ જવામાં આવ્યો છે. રાજ્યમાંથી કલમ-370 હટાવવાની દરખાસ્ત બાદ કેન્દ્ર