કેબિનટ મીટિંગ પહેલા શાહ-ડોભાલને મળ્યા પીએમ મોદી
જમ્મુ-કાશ્મીરમાં હાલત સતત બગડી રહ્યા છે. આ દરમિયાન અહેવાલ છે કે પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબ્દુલ્લાને રવિવાર મોડી રાતે નજરબંધ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા ઉસ્માન માજિદ અને માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (CP