અમરનાથ યાત્રા બાદ ૪૩ દિવસ લાંબી માછિલ યાત્રા રદ
જમ્મુ-કાશ્મીર સરકારે અમરનાથ યાત્રીઓને કાશ્મીર ખીણમાંનું રોકાણ ટૂંકાવીને ઝડપથી પાછા ફરવાનો આદેશ જારી કર્યાના એક દિવસ બાદ સરકારે રાજ્યના કિશ્તવાર જિલ્લામાં આયોજિત થતી ૪૩ દિવસ લાંબી માછિલ માતા યાત્રા રદ કરવાનો આદેશ શનિવારે જારી કર્યો હતો. સત્તાવાળ