PM મોદીના ઇન્ટરવ્યૂ પર રાહુલનો કટાક્ષ, ટ્વીટ કરી લ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ PM મોદી પર ફરી એક વખત નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે PM મોદી પર શાયરી કરી કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કે, "હકીકત રૂબરૂ હોય તો અદાકારી નહીં ચલતી. જનતા કે સામને, ચોકીદાર... મક્કારી નહીં ચલ