રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે દેશના સૌથી મોટા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આજે દેશના સૌથી મોટા અને સૌથી પ્રતિષ્ઠિત મલ્ટી ફેસેટેડ ડેસ્ટિનેશન, Jio વર્લ્ડ સેન્ટરના પ્રારંભની જાહેરાત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-અધ્યક્ષા શ્રીમતી નીતા અંબાણીની પરિકલ્પ