ઉ.પ્રદેશમાં 61 બેઠકો પર આજે પાંચમાં તબક્કાનું મતદા
ઉત્તર પ્રદેશમાં રવિવારે પાંચમા તબક્કાનું મતદાન થશે, આ તબક્કામાં કુલ 61 બેઠકો પર 692 ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે. શુક્રવારે સાંજે જ પાંચમા તબક્કાના ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો હતો.
સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્