યુક્રેનમાંથી ભારતીયોને પાછા લાવવામાં સરકાર કોઈ કસર
યુક્રેન પર રશિયાના હુમલા બાદ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે. પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે ‘હિન્દુસ્તાન’ સાથે ખાસ વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, ‘યુદ્ધના આ સંકટમાં ફસ