Russia-Ukraine war : રશિયા સામે ગોરિલા યુદ્ધ માટે
યુક્રેનની જનતા હવે રશિયન સેના વિરુદ્ધ હથિયાર ઉઠાવી ચૂકી છે. અહીંના લોકોનુ કહેવુ છે કે તેમનુ શહેર જો રશિયન સેનાની પાસે ચાલ્યુ ગયુ તો તે ચૂપ બેસશે નહીં. ભલે યુક્રેનની આર્મી તેમની રક્ષા માટે તૈનાત છે. તેમ છતાં જો જોખમ વધ્યુ તો શહેરમાં દરેકની બારીમ