રેલવે પરીક્ષામાં ધાંધલી વિરૂદ્ધ બિહાર બંધ, પ્રદર્શ
રેલવે પરીક્ષામાં ધાંધલીના વિરોધમાં બિહાર વિપક્ષે આજે બંધનું એલાન કર્યું છે. વિદ્યાર્થી સંગઠનોને બંધમાં મહાગઠબંધનનો સાથ મળ્યો છે. આ તરફ કોચિંગ સંચાલક ફૈઝલ ખાને વિદ્યાર્થીઓને પ્રદર્શન ન કરવા વિનંતી કરી છે. સમગ્ર બિહારમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કર