પ્રજાસત્તાક દિનઃ રાષ્ટ્રગાન અને 21 તોપોની સલામી સા
દેશ આજે 73મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પિત કર્યા બાદ રાજપથ પહોંચી ગયા હતા અને લોકોનું અભિવાદન કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજપથ પહોંચ્યા ત્યાર બાદ વડાપ્રધાન મો