'મન કી બાત': વડાપ્રધાને કહ્યું- કોરોનાના નવા વેરિએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક 'મન કી બાત' કાર્યક્રમ દરમિયાન લોકોને ઓમિક્રોન વેરિએન્ટના જોખમ પ્રત્યે ચેતવ્યા હતા. તેમણે કહ્યું કે, આપણે કોરોનાના નવા વેરિએન્ટથી સાવધાન રહેવું પડશે. ઓમિક્રોન પર સતત સંશોધન ચાલુ છે. આપણી સામૂહિ