IT Raid: 196.45 કરોડ પાછા માંગવા કોર્ટ પહોંચ્યા પી
બેનામી સંપત્તિ મેળવવાના આરોપમાં ધરપકડ કરાયેલા પીયૂષ જૈન દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છેકે મારા પર ટેક્સ ચોરી અને દંડ સહિત 52 કરોડ રૂપિયાનો ટેક્સ લાગે છે. DGGI 52 કરોડનો ટેક્સ અને પેનલ્ટી બાદ કરીને બાકીની રકમ મને પર