ભારતમાં ઓમિક્રોનના 781 દર્દીઓ, 24 કલાકમાં કોરોનાના
ભારત (India)માં કોરોના વાયરસ ના નવા વેરિઅન્ટ 'ઓમિક્રોન' ના દર્દીઓની સંખ્યા 781 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 9 હજાર 195 નવા કેસ મળ્યા છે. આ દરમિયાન 302 દર્દીઓના મોત થયા. હાલમાં દેશમાં 77 હજારથી વધુ કોવિડ દર્દીઓની સ