નવાબ મલિકને ઝાટકો, વાનખેડે પરિવાર સામે કોઈ પણ પ્રક
સમીર વાનખેડેના પિતાને બોમ્બે હાઈકોર્ટે મોટી રાહત આપી છે.બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકને આદેશ આપ્યો છે કે, વાનખેડે પરિવાર સામે કોઈ પણ પ્રકારની નિવેદનબાજી કરવી નહીં.
સમીર વાનખેડેના પિતાએ પોતાની પિટિશનમાં કહ્યુ