કોરોનાના નવા વેરિઅંટે વધારી ચિંતા, અધિકારીઓ સાથે P
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મોટા અધિકારીઓ સાથે કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ અને રસીકરણને લઈને એક મહત્વની બેઠક કરી રહ્યા છે. માહિતી મુજબ પીએમ મોદી દેશના મોટા અધિકારીઓ સાથે આજે સવારે લગભગ 10.30 વાગે બેઠક કરશે. આ બેઠકમાં કોરોના વાયરસના નવા વેર