Parliament Winter Session: અમે ઇચ્છીએ છીએ કે, સંસદ
આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનુ છે. માનવામાં આવી રહ્યુ છે કે, સંસદના પહેલા જ દિવસે સંસદમાં ગરમ માહોલ જોવા મળશે. ત્યારે પીએમ મોદીએ શિયાળુ સત્ર શરૂ થતા પહેલા જણાવ્યું કે, આ સંસદનું મહત્ત્વપૂર્ણ સત્ર છે. દેશના નાગરિક સારું સત્ર ઇચ્છે છે.