પેગાસસ જાસૂસી મામલે તપાસ માટે સુપ્રીમ કોર્ટ બનાવશે
પેગાસસ જાસૂસી કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટ એક્સપર્ટ્સની કમિટી બનાવશે. ગુરુવારે એક મામલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એનવી રમનાએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આ કમિટી કેવી હશે અને તપાસ કઈ રીતે આગળ વધશે તે અંગે આગામી અઠવાડિયે વિસ્તૃત આદેશ આવી શકે છે.&n