આજે સાંજે 4.30 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
ચૂંટણી પંચઆજે શુક્રવારે સાંજે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈઆઈએ આ અંગે માહિતી આપી છે. વાત જણાવી એ કે પશ્ચિમ બંગાળ ઉપરાંત