સરકારે ડોમેસ્ટિક ફ્લાઈટના ભાડામાં કર્યો 10-30 ટકાન
કોરોનાકાળમાં ફ્લાઈટ બંધ થયા બાદ એરલાઇન્સને સર્વાઇલ મુશ્કેલ બન્યુ હતું. જેનુ ભારણ હવે મુસાફરો ઉપર આવી રહ્યું છે. હવે અગાઉની માફક ફ્લાઇટમાં ઉડવું બધાને પરવડે તેનું રહેશે નહીં. ફ્લાઈટની ટિકિટમાં વધારો કરવામાં આવશે. આજે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલા